________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५
( १८ ) त्याज्यानि भव्यैर्भवदुःखहेतु,
विशेषतः पापमतिः प्रमोच्या ॥ १५ ॥ અર્થ:–ભવ્યાત્માઓએ આ દુનીયામાં અઢાર પાજસ્થાનક ને, તેમજ સાતે દુષ્ટસનોને ત્યજવાં, તથા સંસારના દુઃખના હતુરૂપ એ પાપબુદ્ધિને પણ વિશેષ પ્રકારે ત્યજવી. धार्यः प्रबोधो हृदि पुण्यदानं,
शीलं सदांगीकरणीयमेव । तप्यं तपो भावनयैव कार्या,
जिनेंद्रपूजा गुरुभक्तिरुद्यमः ॥ १६ ॥ અર્થ:-હૃદયમાં બેધને ધારણ કરે, પુણ્યદાન કરવું, શીળને હમેશાં અંગીકાર કરવું, તપ તપવું, તથા ભાવનાથી જિનપૂજા અને ગુરૂભક્તિ કરવી, તેમજ ઉદ્યમ પણ કરે.
प्राणातिपात द्वार-( अनुष्टुप्रवृत्तम् ) यो दधाति तृणवक्ते, प्रत्यनीकोऽपि मानवी।
૯ ૧૩ ૧૪ ૧૨ अवध्यः स सतां लोके, कथं वध्यास्तृणादनाः ॥१॥
११
११
For Private And Personal Use Only