SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १५ ( १८ ) त्याज्यानि भव्यैर्भवदुःखहेतु, विशेषतः पापमतिः प्रमोच्या ॥ १५ ॥ અર્થ:–ભવ્યાત્માઓએ આ દુનીયામાં અઢાર પાજસ્થાનક ને, તેમજ સાતે દુષ્ટસનોને ત્યજવાં, તથા સંસારના દુઃખના હતુરૂપ એ પાપબુદ્ધિને પણ વિશેષ પ્રકારે ત્યજવી. धार्यः प्रबोधो हृदि पुण्यदानं, शीलं सदांगीकरणीयमेव । तप्यं तपो भावनयैव कार्या, जिनेंद्रपूजा गुरुभक्तिरुद्यमः ॥ १६ ॥ અર્થ:-હૃદયમાં બેધને ધારણ કરે, પુણ્યદાન કરવું, શીળને હમેશાં અંગીકાર કરવું, તપ તપવું, તથા ભાવનાથી જિનપૂજા અને ગુરૂભક્તિ કરવી, તેમજ ઉદ્યમ પણ કરે. प्राणातिपात द्वार-( अनुष्टुप्रवृत्तम् ) यो दधाति तृणवक्ते, प्रत्यनीकोऽपि मानवी। ૯ ૧૩ ૧૪ ૧૨ अवध्यः स सतां लोके, कथं वध्यास्तृणादनाः ॥१॥ ११ ११ For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy