________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૬ )
बाद धनें धनसमागमदीप्यमाने,
लोभानले शलभतां लभते गुणोघः ॥१९॥ અર્થ:-સમસ્ત ધરૂપી વનને બાળવાથી વિસ્તાર પામતા, દુઃખનો સમૂહરૂપી ભસ્મવાળા, પ્રસરતા અકીર્તિરૂપી ધમાડાવાળા, અને ધનરૂપી ઈધનના સમાગમથી અત્યંત જાવ લ્યમાન એવા લેભરૂપી અગ્નિનેવિશે (સર્વ) સદગુણેને સમૂહ પતંગપણને પ્રાપ્ત થાય છે, અર્થાત્ એવા લેભરૂપ અગ્નિમાં પડીને સદગુણોને સમૂહ બળી જાય છે. હવે તેના ગુણે સ્તવે છે.
(સાર્વત્રિયીતિવૃત્ત) નાતા જતા પુરઃ સુરાવી તેમાં ચણા જીરે, चिंतारत्नमुपस्थितं करतले प्राप्तो निधिः संनिधिम् । ૧૦ ૨૧ ૧૯ ૨૦ ૨૩ विश्वं वश्यमवश्यमेव सुलभाः स्वर्गापवर्गश्रियो. ये संतोषमशेषदोषदहनध्वंसावुदं बिभ्रते ॥६० ॥
અર્થ:-સમસ્ત દેષરૂપી અગ્નિને શમાવવામાં મેઘસમાન એ જે સંતોષ, તેને જે પુરૂષ ધારણ કરે છે, તેમની આગળ કઃપવૃક્ષ ઉત્પન્ન થયું છે, તેમના ઘરને વિષે કામધેનુએ પ્રવેશ કર્યો છે, તેમના હસ્તતળને વિષે ચિંતામણિ રત્ન પ્રાપ્ત
૧ ૪
૧૩ ૧૭
૧૫
For Private And Personal Use Only