________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
૧
૨
૩ ૧૧
૧૪
૧૭.
૨૧
૧૯
૨૦
( ૭ ) હવે વિરક્ત દશાના ગુણે કહે છે.
(ફાટયોહિતવૃત્ત). भोगान् कृष्णभुजंगभोगविषमान राज्यं रजःसन्निभ, बंधन्बंधनिबंधनानि विषयग्राम विषान्नोपमम् । ... भूति भूतिसहोदरां तृणमिव स्त्रैणं विदित्वा त्यजन, तेष्वासक्तिमनाविलो विलभते मुक्ति विरक्तः पुमान् ॥
અર્થ:-ભાગોને કૃણ સર્પના દેહની પેઠે વિષમ જાણુને, રાજ્યને રજ સમાન ગણીને, બંધુઓને બંધનને કારણરૂપ સમજીને, વિષયના સમૂહને વિયુક્ત અસમાન લેખીને, એ રૂદ્ધિને ભસ્મતુલ્ય જાણીને, અને સ્ત્રીસમૂહને તૃણની પેઠે અવગણને, તે સર્વને વિષે આસતિ તજી દઈ, નિર્મળ અંત:કરણવાળો વિરક્ત પુરૂષ મોક્ષ સંપાદન કરે છે. હવે સામાન્ય ઉદેશ કહે છે.
( કાતિવૃત્ત) जिनेंद्रपूजा गुरुपर्युपास्तिः, सत्त्वानुकंपाशुभपात्रदानम् । गुणानुरागः श्रुतिरागमस्य, नृजन्मवृक्षस्य फलान्यमूनि॥
અર્થ – જીનેશ્વરની પૂજા, ગુરૂની સેવા, પ્રાણી ઉપર દયા, સુપાત્ર દાન, ગુણી ઉપર પ્રીતિ, અને શાસ્મશ્રવણ, એ છે વાનાં મનુષ્ય જન્મરૂપ વૃક્ષનાં ફળ છે.
૯
૧૦
૮
For Private And Personal Use Only