________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૫
धान्येऽनलं *दिशसि तज्जलसेकसाध्ये ॥३२॥ અર્થ:-સુજનતાજ પુરૂષના યશના સમૂહને ધારણ કરે છે, તેમનું શ્રેય કરે છે, વૈભવ કરે છે અને સંસારને ક્ષય કરે છે. હે દુબુદ્ધિ? તું તે તે કારણે (યશ, વૈભવ અને સંસારને ક્ષય કરવા)ને અર્થે દુર્જતા ધારણ કરે છે, તે તે તું જળસિંચનથી મેળવવા ગ્ય એવા ધાન્યના ક્ષેત્રને વિષે અગ્નિ મૂકે છે.
. (પૃથ્વીવૃત્તમ) ૨ वरं विभववंध्यता सुजनभावभाजां नृणा__ मसाधुचरितार्जिता न पुनरूर्जिताः संपदः ।
૧૩ ૧૪ ૧૫ ૧૨ कृशत्वमपि शोभते सहजमायती सुंदर,
૧૭ ૨૦ ૧ ૬ __ विपाकविरसा न तु श्वयथुसंभवा स्थूलता ॥३॥
અર્થ:-સુજનતાવાળા મનુષ્યોને વૈભવરહિતપણું અર્થાત્ દારિદ્ર એજ સારું છે; પણ દુષ્ટ આચરણ વડે ઉપજેલી સંપત્તિ સારી નથી, કારણકે અગામિ કાળને વિષે સુંદર એવું જે સ્વાભાવિક દુબળપણું ( કૃષપણું ) તે શોભે છે, પણ પરિણામે દારૂણ એવી જે સે ચઢવાથી થએલી પુષ્ટતા તે શોભતી નથી.
૧૯
For Private And Personal Use Only