________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૪) અર્થ:-જે તપથી કષ્ટ પરંપરા નાશ થાય છે, દેવતાઓ દાસપણું કરે છે, કામવિકાર શાંત થાય છે, ઈદ્રિયને સમૂહ દમાય છે, કલ્યાણ પ્રસરે છે, મહારૂદ્ધિઓ વિકસ્વર થાય છે, જ્ઞાનાવર્ણાદિકર્મસમૂડ નાશ પામે છે, તથા સ્વર્ગ અને મેક્ષ સ્વાધીન થાય છે, એવું જે તપ, તે શું પ્રશંસા કરવા લાયક નથી ?
कांतार न यथेतरो ज्वलयितुं दक्षो दावाग्निं विना
૧૦, ૧૫ ૯ ૧૪
૧૩
૧૨
दावाग्निं न यथापरः शमयितुं शक्तो विनांभोधरम् । ( ૨૪ ૨૦ ૨૧ ૧૯ ૨૩ ૨૨ ૧૭, ૧૮ निष्णातः पवनं विना निरसितुं नान्यो यथांभोधरं,
૨૬ ૨૮ ૨૯ ૩૧ ૩૦ ૨૭ ૩૨ ૨૫ कमौघं तपसा विना किमपरं हतु समर्थस्तथा ॥८॥
અર્થ-જેવી રીતે વનને બાળવાને દાવાગ્નિ વિના અન્ય કઈ સમર્થ નથી, જેમ દાવાગ્નિને શમાવવાને મેઘવિના અન્ય કઈ શક્તિમાન નથી, અને જેમ મેઘ વિખેરી નાંખવાને વાયુવિના અન્ય કોઈ નિપુણ નથી, તેવી રીતે કર્મના સમૂહને હરવામાં તપવિના અન્ય કેઈ સમર્થ નથી.
. (અષામૃત્તમ) संतोषस्थूलमूलः प्रशमपरिकरः स्कंधबंधप्रपंचः, पंचाक्षीरोधशाखः स्फुरदभयदलः शीलसंपत्प्रवालः ।
૫
For Private And Personal Use Only