________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રદ
છે
श्रद्धांभापूरसेकाद्रिपुलकुलबलेश्वर्यसौंदर्यभोगः, . स्वर्गादिप्राप्तिपुष्पः शिवसुखफलदः स्यात्तपःपादपोऽयम्
અર્થ-જે (તપરૂપી વૃક્ષ) ને સંતોષરૂપી મહાટું મૂળ છે, શમતારૂપી પરિવાર છે, શ્રુતસ્કંધની રચનારૂપી વિસ્તાર છે, પંચેન્દ્રિયોના ધનરૂપ શાખા છે, દેદીપ્યમાન અભયદાનરૂપ પત્ર છે, શીલસંપત્તિરૂપ પલ્લવ છે, શ્રદ્ધારૂપી જળપૂરના સિંચનથી વિસ્તીર્ણ થએલા એવા જે કુળ-બળએશ્વર્ય અને સૌંદર્ય તે રૂપગ છે, અને સ્વર્ગાદિની પ્રાપ્તિરૂપ પુષ્પ છે, તેવું જે તારૂપી વૃક્ષ તે શિવસુખરૂપ ફળને આપે છે. - હવે શુભ ભાવને ઉપદેશ કહે છે.
(સાર્વ રોહિતવૃત્ત) •
नीरागे तरुणीकटाक्षितमिव त्यागव्यमेतप्रभौ, सेवाकष्टमिवोपरोपणमिवांभोजन्मनामश्मनि । विष्वग्वर्षमिवोषरक्षितितले दानार्हर्चातपः,
૧૬ ૧૭ ૧૮
स्वाध्यायाध्ययनादि निष्फलमनुष्ठानं विना भावनाम्॥
અર્થ-જેવી રીતે નિરાગી પુરૂષને વિષે યુવતીને કટાક્ષ નિષ્ફળ છે, દાન રહિત પ્રભુને વિષે સેવાનું કષ્ટ નિષ્ફળ છે,
For Private And Personal Use Only