________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૩૭ )
અર્થ:-હું સાધુ ? મૈનવ્રત ધારણ કરી, ઘરના ત્યાગ કરા, આચારના ચાતુર્યના અભ્યાસ કરે, વનને વિષે ગમન કરા, સિદ્ધાંતના પાઠના અભ્યાસ કરે ( અંગીકાર કરા ), તીવ્ર તપશ્ર્ચર્ષા કરા; ( એ બધુ ગમે એટલું કરા ) પણ જ્યાં સુધી કલ્યાણુના સમૂહરૂપ વનને ભાગવાને મહાવાયુ સમાન એવા જે ઇન્દ્રિયાના સમૂહ, તેના પરાજય કરવાનું જાણ્યુ નથી, ત્યાં સુધી તે સર્વ (મૈનત્રત આદિ ) ભસ્મને વિષે હામેલા જેવુ' ( વૃથા ) જાણેા.
૧
ર્
३
Acharya Shri Kailassagarsuri Gyanmandir
धर्मध्वंसधुरीणमभ्रमरसावारीणमायत्प्रथालंकर्मीणमशर्मनिमितिकलापारीणमेकांततः ।
૧
७
सर्वानीनमनात्मनीनमनयात्यंतीनमिष्टे यथा,
૧૪
४
१०
૧૧ ૧૩
कामीनं कुमताध्वनीनमजयन्नक्षौघमक्षेमभाक् ॥ ७२ ॥
૧૨
う
-
અર્થ :-ધર્મના નાશ કરવામાં અગ્રેસર, સત્ય વાતને આવરણ કરનાર, આપત્તિને વિસ્તારવામાં સમર્થ, દુઃખ ઉત્પન્ન કરવાના કાર્યમાં પાર પામેલા, એકાંત સર્વ -અન્ન-ભક્ષક, આત્માને અહિતકારી, અન્યાય માર્ગમાં ચાલનાર, ઇચ્છિતને વિષે સ્વેચ્છાએ વનારા, અને કુમત મા ને વિષે જનારા એવા જે ઇન્દ્રિયાના સમૂહ છે, તેને નહિ જીતનારા પ્રાણી કલ્યાણને ભજનારા થતા નથી, અર્થાત્ એવા મનુષ્યનું શ્રેય થતું નથી.
For Private And Personal Use Only