________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથ:--જેની દાયાદે ( એક ગેત્રમાં જન્મેલા) ઈચ્છા કરે છે, જેને ચાર લેકે ચોરી જાય છે, રાજાઓ છળ કરીને લઈ લે છે, અગ્નિ ક્ષણમાત્રમાં ભસ્મ કરે છે, જળ ડુબાવી દે છે, ભૂમિને વિષે રાખ્યાથી બંતરે બળાત્કારે હરી જાય છે અને જેને દુરાચારી પુત્રો વિનાશ કરે છે એમ બહુ બહુ જણને આધીન એવું જે ધન તેને ધિક્કાર થાઓ?
नीचस्याऽपि चिरं चट्टानि रचयंत्यायांति नीचैनति,
૧૫ ૧૬ ૧૩ ૧૪ ૧૯ ૧૭, शम्रोरप्यगुणात्मनोऽपि विदधत्युच्चैगुणोत
tતની
निवेदं न विदंति किंचिदकृतज्ञस्यापि सेवाक्रमे, कष्टं कि न मनस्विनोऽपि मनुजाः कुवैति वित्तार्थिनः॥
૨૮ ૨૭ ૨૯
અર્થ-માનવતા મનુષ્ય પણ દ્રવ્યના અથી થઈને, નીચ પુરૂષેની આગળ ચિરકાળ મિષ્ટ વચન બેલે છે (ખુશામત કરે છે), નીચ પુરૂષને નમસ્કાર કરે છે, નિર્ગુણ શત્રુનું પણ ઉંચે સ્વરે ગુણવર્ણન કરે છે અને કરેલા ગુણને નહિ જાણનારા સવામીની સેવા કરવામાં પણ કાંઈ દુઃખ ધરતા નથી; આમ તેઓ શું શું કષ્ટ નથી કરતા? लक्ष्मीः सर्पति नीचमर्णवपयः संगादिवांभोजिनी- ૬ ૭
૮ ૧૨ ૯ ૧૦ ૧૩ ૧૧ संसर्गादिव कंटकाकुलपदा न काऽपि धत्ते पदम् ।
For Private And Personal Use Only