________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) ઉલ્લાસ કરે છે, પુણ્યને ઉત્પન્ન કરે છે, પાપને વિનાશ કરે છે, સ્વર્ગને આપે છે અને અનુક્રમે મેક્ષરૂપી લક્ષ્મીને વિસ્તારે છે.
૯ ૧૦ ૮ ૧૨ ૧૩ ૧૪ ૧૨ दारियं न तमीक्षते न भजते दौर्भाग्यमालंबते, ૧૬ ૧૫ ૧૯ ૧૮ ૨૦ ૨૨ ૨૧ ૨૩ नाऽकीतिन पराभवोऽभिलषते न व्याधिरास्कंदति । ૨૪ ૨૫ ૨૬ ૨૯ ૨૮ ૨૭ ૩૩ ૩૧ ૩૨ ૩૦ देन्यं नाद्रियते दुनोति न दरः क्लिश्नंति नैवापदः, पात्रे यो वितरत्यनर्थदलनं दानं निदानं श्रियाम् ॥७८॥
અર્થ:-ઉપદ્રવને નાશ કરનારું અને સંપત્તિનું કારણભૂત એવું જે દાન, તેને જે પુરૂષ પાત્રજનને વિષે આપે છે, તે પુરૂષની સામું દારિદ્ર જોતું નથી, દૈભંગ્ય તેને સેવતું નથી, અપયશ તેને આશ્રય કરતું નથી, પરાભવ તેની અભિલાષા કરતું નથી, વ્યાધિ તેનું શોષણ કરતું નથી, દીનતા તેને આદર કરતી નથી, ભય તેને પીડત નથી, અને આપત્તિઓ તેને કલેશ પમાડતી નથી.
૭
लक्ष्मीः कामयते मतिर्भूगयते कीर्तितस्तमालोकते, प्रीतिधुंधति सेवते सुभगता नीरोगताऽऽलिंगति । श्रेयः संहतिरभ्युपैति घृणुते स्वर्गोपभोगस्थिति
For Private And Personal Use Only