________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
यः संगं गुणिनां विमुच्य विमतिः कल्याणमाकांक्षति॥
અર્થ-જે બુદ્ધિહિન પુરૂષ ગુણીજનોનો સંગ ત્યજી દઈને કલ્યાણની ઈચ્છા રાખે છે, તે દયાને ત્યાગ કરીને ધર્મની ઈચ્છા કરે છે ( એમ સમજવું ), ન્યાયને ત્યાગ કરીને યશની, પ્રમાદી થઈને દ્રવ્યની, બુદ્ધિ વિના કાવ્ય કરવાની, શમતા અને દયા વિના તપની, અલ્પમતિવાળે છતાં શાસ્ત્રના અધ્યયનની, નેત્ર વિના વસ્તુઓને જોવાની, અને ચંચળ ચિત્તવાળે છતાં ધ્યાનની ઈચ્છા કરે છે (એમ સમજવું)
( વૃિત્તમ)
થશાની, પ્રમાદી
તપની, અપમી
અને ચંચળ
૨.
हरति कुमति भिन्ते मोहं करोति विवेकितां,
वितरति रतिं सूते नीति तनोति गुणावलिम् । प्रथयति यशो धत्ते धर्म व्यपोहति दुर्गतिं,
- ૨૪ ૨૦ ૨૧ जनयति नृणां किं नाभीष्टं गुणोत्तमसंगमः ॥६६॥ અર્થ:-ગુણે વડે ઉત્તમ એવા જનેને સંગમ મનુષ્યના શું શું ઇચ્છિતને નથી ઉત્પન્ન કરે? (તે સંગમ ) કુમતિને હરે છે, મેહને ભેદે છે, તત્વ અને અતત્વનું ભાન કરાવે છે, સંતોષ આપે છે, નીતિને પ્રસવે છે, ગુણ સમૂહને વિસ્તારે છે, યશને ફેલાવે છે, ધર્મને ધારણ કરે છે અને દુર્ગતિને દૂર કરે છે.
For Private And Personal Use Only