________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ:-જીનેશ્વર ભગવાનની ભાવપૂજા કરનારા જનોને ભય તે કોપ પામ્યું હોય તેમ કયારે પણ સામું જે નથી, દારિદ્ર તે ભયબ્રત થયું હોય તેમ નિરંતર દૂર નાસે છે, કુમતિ તો વિરક્ત થએલી સ્ત્રીની પેઠે સંગત તજી દે છે, અને અભ્યદય (પ્રતાપ-ઐશ્વર્યાદિ ) મિત્રની પેઠે (તેના) સમીપપણને મૂકતા નથી. અર્થાત્ તેની પાસેજ રહે છે. હવે ભાવ પૂજાનું માહભ્ય કહે છે.
( સાવતિવૃત્તમ) यः पुष्पैर्जिनमर्चति स्मितसुरस्त्रीलोचनैः सोऽयंते, यस्तं वंदन एकशस्त्रिजगता सोऽहर्निशं वैद्यते। ૧ ૬ ૧૭ ૧૮ ૨૦ यस्तं स्तोति परत्र वृत्रदमनस्तोमेन स स्तूयते, ૨૩ ૨૪ ૨૫
- ૨૭ ૨૬ ૨૯ यस्तं ध्यायति क्लुप्तकम्मनिधनः स ध्यायते योगिभिः।।
અર્થ -જે પુરૂષ પુપિવડે શ્રી વીતરાગ ભગવાનની પૂજા કરે છે તે દેવાંગનાઓનાં વિકસ્વર (પ્રફુલ્લિત) થતાં નથી પૂજાય છે; જે વીતરાગ ભગવાનને એકવાર પણ વંદન કરે છે તે રાત્રી દિવસ ત્રણે જગતના જનોથી વંદન પામે છે, જે તેમની સ્તુતિ કરે છે. તે પરલોકને વિષે ઈદ્રોના સમૂહથી સ્તુતિ પામે છે અને જે તેમનું ધ્યાન ધરે
For Private And Personal Use Only