________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ:–ઉપશમના શત્રુરૂપ, અસંતોષના મિત્ર સમાન, મિહની વિશ્રામભૂમિ, પાપની ખાણ, આપત્તિઓનું સ્થાન, અશુભ ધ્યાનનું કીડાવન, વ્યાકુળતાને નિધાન, અહંકારને મંત્રી, શેકને હેતુ, અને કલેશને રમવાનું ઘર, એ જે પરિગ્રહ છે, તે વિવેકી પુરૂએ ત્યાગ કરવા લાયક છે.
वह्निस्तृप्यति धनैरिह यथा नांभोभिरंभोनिधि,
* ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૫ ૧૬ ૧૭ स्तद्वन्मोद्घनो धनैरपि धनैर्जतुर्न संतुष्यति । ૨૦ ૧૮ ૧૯ ૨૦ ૨૫ ૨૪ ૨૩ ૨૬ ૨૭ न त्वेवं मनुते विमुच्य विभवं निःशेषमन्यं भवं, ૨૮ ૨૨ ૨૯ ૩૦ ૩૧ ૩૫
૩૩ ૩૨ ૩૪ यात्यात्मा तदहं मुधैव विदधाम्येनांसि भूयांसि किम् ।।
અર્થ-જેમ આલોકને વિષે ઘણું કાર્ટોથી અગ્નિ અને જળથી સમુદ્ર તૃપ્તિ પામો નથી, તેમ મેહથી વ્યાપ્ત એ જીવ ઘણા દ્રવ્યથી પણ સંતેષ પામતો નથી. તોપણ તે એમ નથી માનતો કે, આત્મા તે સમસ્ત વૈભવને તજી દઈને બીજે જન્મ પ્રાપ્ત કરે છે, માટે હું શા માટે નકામાં વધારે પાપ કરું ?
હવે ધજાથે બે કાવ્યમાં ઉપદેશ આપે છે.
यो मित्रं मधुनो विकारकरणे संत्राससंपादने, सर्पस्य प्रतिबिंधमंगदहने सप्तार्चिषः सोदरः।
For Private And Personal Use Only