________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१० १४
५१
( १४६ )
( उपन्द्रवज्रावृत्तम् ) विधाय मायां विविधैरुपायैः, परस्य ये वंचनमाचरति। ते बंचयंति त्रिदिवापवर्ग-सुखान्महामोहसखाःस्वमेव॥
અર્થ-જેઓ વિવિધ પ્રકારના ઉપાયોથી માયા રચીને પરજનને છેતરે છે, તેઓ મહા અજ્ઞાનયુક્ત છતા તેિજ સ્વર્ગ અને મોક્ષના સુખથી પિતાના આત્માને છેતરે છે.
(इन्द्रवंशावृत्तम् ) मायामविश्वास बिलासमंदिर,
दुराशयो यः कुरुते धनाशया। सोऽनर्थसाथै न पतंतमीक्षते,
१४. . १२ १३ १० ११
यथा बिडालो लगुडं पयः पिबन् ॥ ५५ ॥ અર્થ -જે દુષ્ટ આશયવાળે માણસ દ્રવ્યની આશાથી, અવિશ્વાસને રમવાના ઘરરૂપી એવી માયા (કપટ)ને રચે છે, તે બિલાડી જેમ દૂધ પીતી છતી દંડને પ્રહાર (થશે એમ) જાણતી નથી, તેમ કણને સમૂહ આવી પડશે એમ જાણતો નથી.
(वसन्ततिलकावृत्तम् ) मुग्धप्रतारणपरायणमुन्जिहीते,
५
For Private And Personal Use Only