________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩). વહન કરે છે, અને ચઢવાને પણ કઠણ છે એ પર્વત તેને યોગ્ય વિનયથી ત્યાગ કરો.
(frળીવૃત્ત)
જે માનરૂપી
शमालानं भंजन् विमलमतिनाडी विघटयन् ,
किरन दुर्वापांशूत्करमगणयन्नागमणिम् । भ्रमन्नूया स्वरं विनयनयवीथीं विदलयन् ,
૧ ૧
૧૩
૧૫ ૧૮ ૨ ૦ ૧૯
૨૧ ૧૪ ૧૬ ૧૭ जनः कं नाऽनर्थं जनयति मदांधो द्विप इव ॥५०॥
અર્થ-જેમ મદોન્મત્ત હસ્તી આલન સ્થંભને તેડી નાખે છે, તેમ અહંકારથી અંધ થએલે માણસ પણ શમતારૂપી આલાન થંભને તોડી નાખે છે, જેમ મન્મત્ત હસ્તી મજબત સાંકળને તેડી નાખે છે, તેમ અહંકારથી અંધ થએલે માણસ પણ નિર્મળ બુદ્ધિરૂપ સાંકળને તેડી નાંખે છે; જેમ મન્મત્ત હસ્તી ધૂળના સમૂહને ઉડાડે છે, તેમ અહંકારથી અંધ થએલો માણસ પણ દુર્વચનરૂપ ધૂળને ઉડાડે છે; જેમ મન્મત્ત હસ્તી અંકુશને ગણતા નથી, તેમ અહંકારથી અંધ થએલે માણસ પણ આગમરૂપી અંકુશને ગણતે નથી; વળી મદોન્મત્ત હસ્તી જેમ સારા માર્ગને તેડી નખીને પિતાની મરજી પ્રમાણે પૃથ્વી ઉપર ભમે છે, તેમ અહંકારથી અંધ થએલે માણસ પણે વિનયરૂપી ન્યાય
For Private And Personal Use Only