________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
૧૬
૨૦.
નિશે હિતવાંછક જનોએ ગ્રહણ કરવા યોગ્ય નથી. હવે પરસ્ત્રીગમન કરનારને આપદા દેખાડે છે.
(ાઢવોહિતવૃત્ત) ૧૨ ૯ ૧૦
૧૪ दत्तस्तेन जगत्यकीर्तिपटहो गोत्रे मधीकूचकः, चारित्रस्य जलांजलिर्गुणगणारामस्य दावानलः ।
૨૧ ૨૩ ૨૨ संकेतः सकलापदां शिवपुरद्वारे कपाटो दृढः, अकामार्तस्त्यजति प्रबोधयति वा स्वस्त्रीं परस्त्रीं न यः।।३७
અર્થ-કામથી પીડાએલે જે માણસ પિતાની સ્ત્રીને બેલાવતું નથી અને પરસ્ત્રીને તજ નથી, તેણે જગતને વિષે અપકીર્તિરૂપ તેલ વગડાવ્યું છે, પિતાના શેત્રને મશી (મેશ) ને કૂચ દીધું છે, સંયમને જાજલિ આપી છે-અર્થાત્ ચારિત્ર તેનાથી દૂર રહે છે, ગુણ સમૂહરૂપી ઉદ્યાનને વિષે દાવાનળ સળગાવ્યો છે, સર્વ આપત્તિઓને પિતાની પાસે બોલાવી છે, અને મેક્ષરૂપી નગરીના દ્વારને વિષે કમાડ મજબૂત બંધ કર્યા છે.
હવે ત્રણ કાળે કરીને શિલતનું વર્ણન કર્થ છે. .. * शीलं येन निजं विलुप्तमखिलं त्रैलोक्यचिन्तामणिः તિ-પુનાતરે પાટા !
For Private And Personal Use Only