________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दौर्गत्यैकनिबंधनं कृतमुगल्याश्लेषमंरोधनं,
૧૪ ૧૧ ૧૦ ૧૨ ૧૩ प्रोत्सर्पत्प्रधनं जिघृक्षति न तडीमानदत्तं धनम् ॥३५॥
અર્થ-જેનાથી કીર્તિ તથા ધનનો નાશ થાય છે, જે સર્વ અપરાધેનું કારણરૂપ છે, જેનાથી પ્રહાર બંધન આદિ પ્રગટ થાય છે, જે દુષ્ટ અભિપ્રાયને પ્રગટ કરે છે, જે દરિદ્રનું એક જ કારણ છે, જે સુગતિને પ્રાપ્ત કરતાં નિવારણ કરે છે, અને જેનાથી મરણ થાય છે, એવું જે અદત્ત ધન, તેને બુદ્ધિમાન પુરૂ ગ્રહણ કરતા નથી.
| | દળાવૃત્ત5) परजनमनःपीडाक्रीडावनं वधभावना
भवनमवनिव्यापिव्यापल्लताघनमंडलम् । कुगतिगमने मागः स्वर्गापवर्गपुरागलं,
नियतमनुपादेयं स्तेयं नृणां हितकाक्षिणाम् ॥३६ અર્થ:-અન્ય જનોના મનની પીડાને રમવાના વન સમાન, હિંસાને ચિંતવનના ઘરરૂપ, પૃથ્વીને વિષે પ્રસરી રહેલી જે આપદારૂપી લતાએ, તેને વધારવામાં મેઘના સમૂહ સમાન, કુગતિને વિષે જવાના માર્ગદરૂપ, તથા વર્ગ અને મોક્ષપુરીના આગળીઆ (ભેગળ ) રૂપ, એવું જે અદત્ત (ચોરી), તે
For Private And Personal Use Only