________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬
( ૨ )
ર
*3 ૨૪
૬
૨૩
સ્
पातालं बिलमस्त्रमुत्पलदलं व्यालः श्रृगालो विषं,
૧૩
પ
૨૯
૩૧ ૩૨૩૦
૪ ૧
पोयूषं विषमं समं च वचनं सत्यांचितं वक्ति यः ॥ ३२ અર્થ-જે પુરૂષ સત્યતાયુક્ત વચન મેલે છે તેને અગ્નિ જળસમાન, સમુદ્ર સ્થળસમાન, શત્રુ મિત્રસમાન, દેવતા સેવકસમાન, વન નગરસમાન, પર્વત ઘરસમાન, સર્પ ફૂલની માળાસમાન, સિંહુ મૃગસમાન, પાતાળ છિદ્રસમાન, શસ્ર કમળપત્રસમાન, હ્રસ્તી શિયાળસમાન, વિષ અમૃતસમાન, અને વિષમ સ્થાન સોંપત્તિના સ્થાન સમાન થાય છે. હવે અદત્તાદાન વ્રત, વર્ણવે છે.
( મહિનોવૃત્તમ્)
G
મ
૧૦
तमभिलषति सिद्धिस्तं वृणीते समृद्धि
૧૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
૧૧ ૧૬ ૧૫
૧૪
स्तमभिसरति कीर्तिर्मुचते तं भवार्त्तिः ।
૧૯
૧૭ ૧
૨૨ ૨૩ २० ૨૧
स्पृहयति सुगतिस्तं नेक्षते दुर्गतिस्तं,
RE ૨૪ ૨૫ ૧ ૩ ૪
૧
परिहरति विपत्तं यो न गृह्णात्यदत्तम् ॥ ३३ ॥ અર્થ:-જે પુરૂષ નહિં આપેલું અર્થાત્ પારકું ( કાંઈ પણુ) નથી ગ્રહણ કરતા તે પુરૂષની મુક્તિ ઈચ્છા કરે છે, સમૃદ્ધિ તેને વરે છે, યશ તેની પાસે જાય છે, સંસારનાં દુ:ખ તેને તજી દે છે, સુગતિ તે પુરૂષની વાંછા કરે છે,
For Private And Personal Use Only