________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦ )
સૂર્યના તડકાને વિષે જેમ છાયા ન હાય, તેમ તપ અને સચમની કથાપણ હાતી નથી, એવા અસત્ય વચનને બુદ્ધિ માન પુષા કષ્ટ આવે છતે પણ ખેલતા નથી.
હવે અસત્યપણાના ઢાપા બતાવે છે.
( ×વૃત્તમ )
૧
असत्यमप्रत्ययमूलकारणं,
ક
कुवासनासझ समृद्धिवारणम् ।
४
4
विपन्निदानं परवचनोर्जित,
દ
कृतापराधं कृतिभिर्विवर्जितम् ॥ ३१ ॥
અર્થ :-અવિશ્વાસનું મૂળકારણ, માડી વાસના એટલે પાપ બુદ્ધિનું ઘર, લક્ષ્મીને વારનારૂ, આપત્તિઓનુ કારણ, અન્યજનાને છેતરવામાં બળવાન અને અપરાધી એવું જે અસત્ય વન, તેને પતિ જનોએ તજેવુ છે.
હવે સત્ય વચનના પ્રભાવનું કથન કરે છે.
( સાવૅથિીતિવૃત્તમ્ )
G
G ૧૦ ૧૧ ૧૨
૧
तस्याऽग्निर्जलमर्णवः स्थलमरिमित्रं सुराः किंकराः,
૧૪ ૧૫
૧૬ ૧૭ ૧ ૧૯
૨૦ ૨૧
कांतारं नगरं गिरिगृहमहिर्माल्यं मृगारिर्मृगः ।
For Private And Personal Use Only