________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(226)
હિંસા, ૯ અસત્ય, છ ચારી, ૮ મૈથુન, અને ૯ પરિગ્રડ-એ પાંચથી નિવા; વળી ૧૦ ક્રોધ, ૧૧ માન, ૧૨ માયા અને ૧૩ લાભ-એ ચાર શત્રુઓને જીતા; ૧૪ ( સર્વ જીવને વિષે ) મૈત્રીભાવ ( મિત્રતા ) કરે, તથા ૧૫ ગુણવાન જનાની સંગત, ૧૬ પાંચ ઇન્દ્રિયાનું ક્રમવું, ૧૭ ( પાત્રને વિષે) દાન, ૧૮ તપશ્ચયાં, ૧ શુભભાવ અને ૨૦ સ’સારચકી વિરક્તભાવ (વૈરાગ્ય ) એટલાં વાનાં કરો.
હવે પ્રથમ ચાર કાગ્યાથી તીર્થંકરક્તિદ્નાર વર્ણવે છે,
い
*
+
;
૩
-
पाप पति दुर्गति दलयति व्यापादयत्यापद,
°°
૧૧
૧૨
૧૩
૧૫
૧૨
पुण्यं संचिनुते श्रियं वितनुते पुष्णाति नीरोगताम् ।
૧૬
૧૭
૧૯
૧૮ ૬૧
सौभाग्यं विदधाति पल्लवयति प्रीतिं प्रसूते यशः,
૨૨
૨
૨૫ ૨૪
૩
स्वर्ग यच्छति निर्वृतिं च रचयत्यर्चाऽर्हतां निर्मिता॥९॥ અ:-અરિહંત ભગવંતની કરેલી ભાત્રપૂર્જા પાપને દૂર કરે છે, દુર્ગતિનું નિવારણ કરે છે, આપત્તિને (દુ:ખના) વિનાશ કરે છે, પુણ્યને વધારે છે, લક્ષ્મીના વિસ્તાર કરે છે, આરામ્યતાનુ પોષણ કરે છે (શરીરે સુખી રાખે છે ), સજનાને વિષે પ્રશ'સા પમાડે છે, પ્રીતિ ઉત્પન કરે છે, અને યશને વધારે છે, તેમજ દેવતાની પદવી આપે છે, અને પરપરાએ મેક્ષપદ પણ આપે છે,
For Private And Personal Use Only