________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) હવે જે સંસારના વિષયસુખના માટે ધર્મને ત્યાગ કરે છે, તેનું મુખપણું બતાવે છે.
ते धत्तूरतमं वपंति भवने मोन्मूल्य कल्पद्रुमं, चितारत्नमपास्य काचशकलं स्वीकुर्वते ते जडाः।
૨૧ ૨૫ ૨૦ ૨૪ विक्रीय द्विरदं गिरीद्रसदृशं क्रीणति ते रासभं, ये लब्धं परिहत्य धर्ममधमा धावति भोगाशयां ॥३
અર્થ-જે મૂખ પુરૂષ પ્રાપ્ત થએલા ધર્મને ત્યાગ કરીને ભેગની વાંછાને અર્થે દોડે છે, અથાત વિમાં પ્રવર્તે છે, તે મૂળ પુરુષ પિતાના ઘરને વિષે ઉત્પન્ન થએલા કલ્પવૃક્ષને ઉખેડી નાંખીને પંતરાના વૃક્ષને વાવે છે, તે જડબુદ્ધિવાળા પુરૂષે ચિંતામણિ રત્નને ફેંકી દઈને કાચને કડકે ગ્રહણ કરે છે, અને પર્વત સમાન હસ્તીને વેચી દઈને ગધેડાને ખરીદ કરે છે.
હવે મનુષ્યજન્મનું તેમજ ધર્મસામગ્રીનું દુર્લભપણું દર્શાવે છે.
( ફિરાત ) अपार संसारे कथमपि समासाद्य नभवं, न धर्म यः कुर्याविषयसुन्वतृष्णातरलितः ।।
For Private And Personal Use Only