________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૬ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1ર 11 ૬૩
૧
क्लेशप्रबंधेन स लब्धमधौ,
૧૭
૧૪
૧૫
चिंतामणि पातयति प्रमादात् ॥ ४ ॥
અર્થ:-દુ:ખે પ્રાપ્ત થઇ શકે એવું મનુષ્યપણું પામીને જે મૂઢ પુરૂષ ઉદ્યમથી ધર્મ કરતા નથી, તે ઘણી મહેનતે પ્રાપ્ત કરેલા ચિંતામણિ ( રત્ન ) ને આળસથી સમુદ્રને વિષે નાંખી દે છે.
હવે મનુષ્યભવના સર્વોત્કૃષ્ટ જય કહે છે. ( મન્હાત્રાન્તાનૂત્તમ ) स्वर्णस्थाले क्षिपति स रजः पादशौचं विधत्ते,
૧૦ ७
૧૨
૧૩
૧૧
૧૪
૧૬
૧૫
पीयूषेण प्रवरकरिणं वायत्यैधभारम् |
૨
२० ૧૯
૧૭
चिंतारत्नं विकिरति कराद्राय सोड्डायनार्थ,
૩
૫
૪
यो दुष्प्रापं गमयति सुधा मर्त्यजन्म प्रमत्तः ॥ ५ ॥ અ:-જે માણસ દુ:ખે પામવા ચેમ્પ એવા આ મનુષ્યભવને પ્રમાદને વશ થઇ વૃથા ગુમાવે છે તે માણસ સાનાના સ્થાળને વિષે રજ (ધૂળ) નાખે છે, અમૃતથી પગ ધુએ છે, શ્રેષ્ઠ હસ્તી પાસે લાકડાંના ભાર ઉપડાવે છે, અને કાગડાને ઉડાડી મૂકવા માટે હાથમાંથી ચિંતામણ રત્નને ફેંકી દે છે.
૧. મથ, વિષય, કષાય, નિદ્રા અને વિકશા,
For Private And Personal Use Only