________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ ૬
૨૭
૨૮ ૨૧
૧૪ ૧૫ ૧૭ ૧૬ ૨૦ ૧૯ ૧૮ ૧ वैराग्यं वितनोति पुष्यति कृपां मुष्णाति तृष्णां च य૨૨ ૨૩ ૨૪ ૨૫ तज्जैन मतमर्चति प्रथयति ध्यायत्वधीते कृती ॥२०॥
અર્થ -પંડિત પુરૂષ જે જીનશાસનની પૂજા કરે છે, જેનો વિસ્તાર કરે છે, જેનું ધ્યાન કરે છે, અને વળી જેને પઠન કરે (ભણે) છે, તે જૈનશાસન ધર્મને ઉદ્યોત કરે છે, પાપને દૂર કરે છે, અનાચારનું નિવારણ કરે છે, દ્વેષ ભાવને વિનાશ કરે છે, અન્યાયને ઉછેદ (નાશ) કરે છે, મિથ્યા મહિને દૂર કરે છે, વૈરાગ્યનો વિસ્તાર કરે છે, દયાનું પોષણ કરે છે અને લેભને દૂર કરે છે.
હવે ચાર કાવ્ય કરીને સંઘના મહિમાનું વર્ણન કરે છે. रत्नानामिव रोहणक्षितिधरः खं तारकाणामिव, ૮ ૯ ૧૦
૧૧ ૧૨ कल्पमहीरहामिव सरः पंकेरहाणामिव । ૧૩ ૧૪ ૧૫ ૧૭
૧૯ ૧૮ ૧૬
સ્થળઃ
पाथोधिः पयसामिवेंदुमहसां स्थानं गुणानामसा,
૨૦ ૨૪ ૨૫ ૨૨ ૨૩ वित्यालोच्य विरच्यतां भगवतः संघस्य पूजाविधिः।।
અર્થ: હે ભવ્યજીવો? જેમ રેહણાચળ પર્વત નું, આકાશ તારાઓનું, સ્વર્ગ ક૯પવૃક્ષનું, સરોવર કમલ પુષ્પનું,
‘ાર માનાં નિ re !
For Private And Personal Use Only