________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
હવે ચુથીની આજ્ઞાનું માહાત્મ્ય કથ છે.
( સાથિોડિતવૃત્તમ્ )
૪
૩
↑
૬
किं ध्यानेन भवत्वशेषविषयत्यागस्तपोभिः कृतं,
૭ ૧૦
૧૨.
૧
पूर्ण भावनयाऽलमिंद्रियदमैः पर्याप्तमाप्तागमैः ।
૧૬
૫
૧૩ ૧૪ ૧૫
૨૦
૧૯
૧૭
จ
किं त्वेकं भवनाशनं कुरु गुरुप्रीत्या गुरोः शासनं,
૨૩ રî ૨૨
૨૫
૨૬ ૨૭ ૨૮ ૨૪
सर्व्वे येन विना विनाथबलवत् स्वार्थाय नाडलं गुणाः ॥ અર્થ: ધ્યાન કરવાથી શું ? સર્વ વિષયના ત્યાગ કરવાથી પશુ શુ ? તપશ્ચર્યા કરવાથી પણ શુ ? શુભ ભાવે કરીને પણ શું ? ઇન્દ્રિઓના ક્રમવાથી પણ શું ? તથા સિદ્ધાંતના અભ્યાસથી પણ શું ? ( અર્થાત્ એ સર્વ એકલાં એટલે ગુરૂની આજ્ઞાવિના નિલૢ છે. ) માટે અધિક પ્રીતિઅે સંસારના ભ્રમણને નાશ કરનારાં એવાં ગુાં ફક્ત શિક્ષાવચનો અંગીકાર કર કે જેનાવિના અધિપતિ ( નાયક ) વિનાની સેનાની પેઠે ( એ ઉપર કહેલા ) સર્વ પોતપોતાનાં ફૂલ સાધનને માટે સમર્થ નથી અર્થાત્ નિલૢ છે.
હવે ચાર કાવ્યે કરીને જનાક્ત સિદ્ધાંતનુ બહાત્મ્ય જણાવે છે.
( ગિરિનીવૃત્તમ )
મ ૩
૧
G ૯ ૧૧ ૧૦
न देव नादेवं न शुभगुरुमेवं न कुगुरुं,
For Private And Personal Use Only