________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्वर्गारवर्ग पुस्मार्गनिरोधयोध,
તે નિtryત શર્વિતારર ઘરશા અર્થ-અપ્રીતિરૂપી સૂર્યના ઉદયાળે પૂર્વાચલ સમાન, તથા ધર્મ અર્થ અને કામરૂપી કમળના વનને નાશ કરવામાં ચંદ્ર સમાન, અને સ્વર્ગ તથા મરૂપી નગરીના માર્ગને રોકવામાં સુભટ બરાબર, તેમજ કીર્તિરૂપી વેલડીને કાપવામાં કુહાડાતુલ્ય એવી ચોરીને, હે પ્રાણીઓ? તમે દૂર કરે ? | ( વિક્રોનિવૃત્તમ)
चलश्च बालमिलने माहात्म्यमंगमहा
૧૦ ૧૨ ૯ ૧૧૩ व्याधिस्तनयः कुलं च विमलं चिंता मनश्चारुताम् ।
૧ ૧ ૬ ૧૫ ૧૮ ૧૯ ૨૧ ૨૦ स्त्रीशीलं स्मरलेपटश्च कपटः पुण्यं गुणान्नीचता, ૨૩ ૨૬ ૨૫ ૨૭ ૨૮ ૨૨ ૩૦ ૩૧ ૨૮ ૨૯ मत्यैर्वित्तमदत्तमात्तमिह यैः सर्वं हतं तैरिदम् ॥१४२॥
અર્થ:-દુર્જન માણસ કીર્તિને નાશ કરે છે, મૂર્ણ સાથે મેળાપ મહેટાઈને નાશ કરે છે, મરકી વિગેરે મહેટા રોગો શરીરનો નાશ કરે છે, કુપુત્ર નિર્મળ કુળનો નાશ કરે છે, ચિંતા મનની મનહરતાનો નાશ કરે છે, કામાતુર થએલો માણસ સ્ત્રીના શિયળને નાશ કરે છે, કપટ પુષ્યને નાશ કરે છે, તથા નીચાણું ગુણને નાશ
For Private And Personal Use Only