________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ:-ગના ઉદ્યોગમાં જોડાએલા સમતાવંત માણસે, જે, દુર્ભાગિણીની માફક, ઉંચા અને કઠીન સ્તવાળી સ્ત્રીને પણ ઈચ્છતા નથી, તથા ચારે સાથે જેમ, તેમ હમેશાં હર્ષવંત ભાઈ સાથે પણ સનેહ કરતા નથી, અને સર્ષોમાં જેમ તેમ ઘણા એવા મણિઓના હારેમાં પણ જે મહ પામતા નથી, તે સમગ્ર સમતાનું એટલે વૈરાગ્યનું
માહાઓ છે. यत्संसारसरोजसोमसदृशं यदंभदीपाती, सर्पः सूर्पकशत्रुदर्पदलने यच्चंद्रचूडामणिः। यत्सद्बुद्धिवधूविनोदसदनं यत्साम्यसंजीवन
૧૪૧૬ ૧૮ ૧૫ वैराग्यं लसदात्मने प्रियसुहृत्तहेहि देहिप्रियम् ॥१२॥
અર્થ-જે વૈરાગ્ય સંસારરૂપી કમળને નષ્ટ કરવામાં ચંદ્ર સમાન છે, કપટરૂપી દીપકની કાંતિને દૂર કરવામાં સર્પ તુલ્ય છે, કામદેવના અહંકારને દળવામાં મહાદેવ સરખા છે, ઉત્તમ બુદ્ધિરૂપી સ્ત્રીને કડાગૃહ સમાન છે, સમતાને જીવાડનારે છે, આત્મા પ્રત્યે પ્રિય મિત્ર તુલ્ય છે, તથા જે વૈરાગ્ય પ્રાણીઓને હિતકારી છે, એ વૈરાગ્ય હુને આપ
( સાધવૃત્ત) શાંજિક જનકપુરે ને અમા,
For Private And Personal Use Only