________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ જે વિનયરૂપી ચિંતામણિ રત્નથી, યાચક લેકરૂપી ચકેર પ્રત્યે ચન્દ્ર તુલ્ય, તથા સમર્થ ઉદયવાળ અર્થ ઉત્પન્ન થાય છે. તથા ઈદ્રિય અને ચિત્તની વૃત્તિરૂપી નદીને ઉલસાયમાન કરવા સારૂં વરસાદના આગમ રૂપ કામ ઉત્પન્ન થાય છે, તથા દેવગતિ અને મોક્ષરૂપી ધર્મ જેથી તુર્ત ઉત્પન્ન થાય છે, એવું આ વિવેકરૂપી નવું ચિંતામણિ રત્ન મહાન પુરૂષોના આનંદને વિસ્તારે?
भक्तिस्तीर्थकृतां ननिः प्रशमिनां जैनागमानां श्रुति, मुक्तिमत्मरिणां पुनः परिचितिने पुण्यपुण्यात्मनाम् । अन्येषां गुणसंस्तुतिः परिहृतिः क्रोधादिविद्वेषिणां,
- ૧૪
_
orms
૧૮૨૦
રરર
पापानां विरती रतिःस्वसुदृशामेषा गतिधर्मिणाम् ।।
અર્થ:-તીર્થકરોની ભક્તિ, મુનિઓને નમસ્કાર, જેના સિદ્ધાંતોનું શ્રવણ, મત્સરીઓને ત્યાગ, ડાહપણથી પવિત્ર થએલા માણસને સંગ, પરના ગુણની સ્તુતિ, ધાદિ ભાવરીઓનો પરિહાર, પાપિની વિરતિ, તથા પિતાની સ્ત્રીઓ પ્રત્યે પ્રેમ, એવી રીતનું લક્ષણ ધમીર માણસનું છે.
सौजन्यं जनकः प्रसरुपशमस्त्यागादरः सोदरः,
पत्नी पुण्यमतिः सुहृद् गुणगणः पुत्रनपासंगमः ।
For Private And Personal Use Only