________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( v૬ )
?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कीर्तिस्फीतमरीचिमंडितदिशां प्रौढप्रतिष्ठास्पृशाम् ।
सूरीणां मुनिहीरहीरविजयाह्नानां शिवश्रीमतां,
७
૧૦ ૧૧.
राज्ये राजाने विज्ञहेमविजयः सूक्तावलिं निर्ममे ।।१७९
૩
૪
(6
અ:-શીળાએ કરીને સર્વે શીળધારીઓના, ગુણાએ કરીને ગુણવાનાના તથા બુદ્ધિએ કરીને બુદ્ધિવાનાના આ ગુરૂ શ્રેષ્ઠ છે, અને મ્હારા પણ ગુરૂ છે, એમ માનીને હુમાચુના પુત્રે એટલે અકબર બાદશાહે જગતના ગુરૂ છે ” એવી રીતની જગતમાં આનદ કરનારી એની પ્રખ્યાતિ કરેલી છે, એવા તથા ચંદન, ચન્દ્ર, મેાતી, વિકાસીકમળ, તથા કૈલાસ પર્વત સમાન ઉસાયમાન થતી જે કીર્તિ, તેના દેદીપ્યમાન કિરણાથી મંડિત કરેલી છે દિશાઓને જેઓએ એવા ઉત્કૃષ્ટ કીર્તિવાળા તથા શિવશ્રીવાળા અને મુનિએમાં હીરા સમાન, એવા શ્રી હીરવીજય સૂરિ મહારાજના મનોહર રાજ્યમાં એટલે સમયમાં પડિંત શ્રી હેમવિજય ગણિષે આ “ કસ્તુરી પ્રકરણ ” નામની સૂક્તાવલી રચી છે.
( મહિનીવૃત્તમ ) कमल विजयसंज्ञप्राज्ञपारींद्रपाद,द्व्यकमलविलामे भृंगतां संगतेन ।
૧
For Private And Personal Use Only