________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( '૦% )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
૨
૩
૪
ज्ञानी विनीतः सुभगः सुशीलः,
+
प्रभुत्वान्न्यायप्रवृत्तः ।
.
७
૧૦ ૯
त्यागी धनाढ्यः प्रशमी समर्थः,
૧૨ ૧૩ ૧
૧૪
૧ ૧
पंचाप्यमी भूमिषु कल्पवृक्षाः ॥ १७५ ॥
さ
અ:-જ્ઞાની થઇને વિનયી, સાભાગ્યવાળા થઈને ઉત્તમ શીળધારી, હાદ્દેદાર થઈ ને ન્યાય માર્ગે ચાલનારા, ધનાઢય થઇને દાનેશ્વરી, તથા સત્તાવાન થઈને શાંત સ્વભાવવાળા, એ પાંચે. આ જગમાં કલ્પવૃક્ષે સમાન છે.
૪
૧ ર ૩
दुःस्थोऽपि यः पातकभीतचेता,
૫
७
युवापि यो मारविकारहीनः ।
小 ૧૦ ૧૧
૧૨
૧૩
आयोऽपि यो नीतिमतां धुरीण,
૧૭
C
૧૫ ૧૬ ૧૪
स्त्रयोऽप्यमी देवनदीप्रवाहाः ॥ १७६ ॥
અર્થ :-રિદ્રી એટલે ધનહીન છતાં પણ જેનું ચિત્ત પાપેથી ડરે છે, તથા યુવાન છતાં પણ જે કામદેવના વિકારથી રહિત છે, અને સર્વ વાતે સમર્થ છતાં પણ જે ન્યાયીએમાં અગ્રેસર છે, એ ત્રણે દેવનદીના એટલે ગગાના પ્રવાહ સમાન પવિત્ર છે.
For Private And Personal Use Only