________________
Shri Mahavir Jain Aradhana Kendra
'
www.kobatirth.org
C
1 '
૧૨
यन्माल्यामोदमंदं यदधननिनदे वाद्यवृंदे सनिद्रम् |
।
૧૪
**
૧૩
( ૨૯ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1.
૧૫ ૧૬ ૧૭
यत्सद्रूपस्वरूपे क्षणसुखविमुखं यत्क्षणे क्षीणकांक्षं,
૨૬
૧૯૨૦
૨૧
૨૩ ૨૨ ૨૪ ૨૫
यहिते वीतवांछं हृदयमिदमभूत्तद्विरक्तत्वचिन्हम् ॥
અ:-પ્રાણીઓનું હૃદય જે સ્ત્રીઓની ક્રીડામાં કુતિ થયું છે, અમૃત તુલ્ય મધુર ભોજનમાં ભાવ રહિત થએલું છે, પુષ્પાની સુગ ંધિમાં મઢ થએલું છે, ઉત્તમ નાદોવાળા વાજીત્રાના સમૂહમાં ઉત્કંઠા વિનાનું થયું છે, ઉત્તમ રૂપને જોવામાં મળતા ક્ષણિક સુખથી વિમુખ થએલું છે, મહેાત્સવમાં વાંછા રહિત થયુ છે, તથા ધનમાં પણ જે ઇચ્છા રહિત થયું છે, તે સમગ્ર વૈરાગ્યપણાનાં ચિહ્ન છે.
( शार्दूलविक्रीडितवृत्तम् )
3 ૪ ૫
हेमंते हिमवातवेल्लितवने वस्त्रैर्विनायत्स्थितिfष्मे भीष्मखरांशुकर्कशरजःपुंजेषु शय्या च यत् ।
૧૧ ७ ૧.
૧૬ ૧૩ ૧૪
૧૫ ૧૭ ૧૨
૧૯
૨૦
यद्वर्षासु गिरेर्गुहासु वसतिश्चैकाकिनां योगिनां, तद्दृर्ध्याननिबंधनैरविजितं वैराग्यविस्फूर्जितम् ॥१६४
૨૩
-
અર્થ: હેમંત રૂતુમાં ઠંડા વાયુથી ભરેલા વનમાં વસ્રોવિના જે સ્થિતિ, ગ્રીષ્મ તુમાં પ્રચંડ સૂર્યના કારણેાથી
For Private And Personal Use Only