________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૦
( ૭ ) સમૂહુરૂપી સમુદ્રની વૃદ્ધિ કરવામાં ચન્દ્ર સમાન છે, તેમજ જે સ્પર્ધારૂપી વૃક્ષેની પંક્તિને ઉગાડવામાં વરસાદ સમાન છે, અને ઉન્માના પ્રસ્થાનમાં જે પારંગામી છે, એવા ઉદ્ધત ઈન્દ્રિઓના સમૂહને જીતવાથી પ્રાણી કલ્યાણને ભજનારે થાય છે. ૯ ૧૧, ૧૨, ૧૩ स प्राज्यज्वलनविना रसवतीप
રાધા૧૯ ૧૮
૨૨ ૧૬ ૧૭ स्त्यक्त्वापोतमगाधवार्धितरणं दोभ्योंकि वेधित्सुश्व सः।
૨૫ ૨૬, ૨૭ ૩૦ ૨૪ ૨૩ ૨૮ बीजानां वपनविनेच्छति स च क्षेत्रेषु धान्योद्गम, योऽक्षाणां विजयैर्विना स्पृहयति ध्यानं विधातुं शुभम्।।
અર્થ-જે માણસ ઈન્દ્રિઓને જ કર્યા સિવાય શુભ ધ્યાન ધરવાને ઈચ્છે છે, તે કુબુદ્ધિવાળો માણસ દેદીપ્યમાન અગ્નિ વિના રાઈ પાક બનાવવાને ઈરછે છે, તથા સારા એવા વ્હાણનો ત્યાગ કરીને બને હસ્તાવડે અગાધ સમુદ્ર તરવાને ઈ છે છે, તેમજ બીજના વાવ્યા સિવાય તે માણસ ક્ષેત્રોમાં ધાન્યની ઉત્પત્તિને ઈચ્છે છે, અર્થાત્ જેમ તે સમગ્ર ઇચ્છાઓ વ્યર્થ છે તેમ ઈન્દ્રિઓના જય સિવાય ધ્યાનની ઈચ્છા પણ વ્યર્થ છે. रागद्वेषविनिर्जयाम्बुजवने यः पद्मिनीनां पतिः, कृत्याकृत्य विवेककाननपयोवाहप्रवाहश्च यः।
For Private And Personal Use Only