________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ).
૨૫
૨૬
૨૨ ૨૩
૨ ૪
पातुं वांछति मुक्तनिर्मलजलः स ग्राममार्गोदकं, त्यक्त्वात्मप्रमदाः परप्रियतमा यः सेवितुं कांक्षति॥१२४
અર્થ-જે માણસ પિતાની સ્ત્રીને ત્યાગ કરીને પરસ્ત્રીને સેવવાને ઈચ્છે છે, તે બુદ્ધિ વિનાને માણસ દેવતાનીનગરીને ત્યાગ કરીને કુળમાં એટલે ગાયોના વાડામાં રહેવાનું ઈચ્છે છે, તથા સુવર્ણાર્થે મંદરાચળની ભૂમિને ત્યાગ કરીને ઉકરડા ખોદવાને ઈચ્છે છે, તેમજ નિર્મળ જળને ત્યાગ કરીને ગામડાની ગટરનું પાણી પીવાને તે ઈચ્છે છે.
(ઉપજાતિવૃત્ત ) निजांगनासंगमनंगरंगा
दन्येषु वांछत्सु यथात्मकोपः। तथा परेषामिति मन्यमाना,
૧ ૦
૧૩ ૧૧
I ૧૨, .
અર્થ -જેમ અન્ય માણસે, કામદેવના રંગથી આપણી પિતાની સ્ત્રીના સંગમને ઈચ્છવાથી આપણને પિતાને જેમ ક્રોધ ચઢે છે, તેમ અન્યને પણ કેપ ચડે, એવું વિચારી સજન પુરૂષે પરસ્ત્રીને ત્યાગ કરે છે.
For Private And Personal Use Only