________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ ૧૦ ૧૧
૧૩
૧૮
१६ १७
ये विश्वासपदं च ये प्रतिभुवो-निर्वाणशर्मा, ये चाधोगतिदुर्गमार्गगमन-छारप्रवेशार्गलाः । धर्माधर्महिताहितप्रकटन-प्राप्तप्रमोदाश्च ये, ते सेव्या भववारिधौ सुगुरवो-निश्छिद्रपोता इव ।।
અર્થ-જેઓ વિશ્વાસના સ્થાનરૂપ છે, અને જે મોક્ષ સુખ આપવામાં સાક્ષિભૂત છે, અને જેઓ નીચ ગતિના દુઃખે કરીને ગમન થઈ શકે તેવા માર્ગમાં ગમન કરવાના દ્વાર પ્રત્યે પ્રવેશ કરવામાં આડી ભુંગળ સમાન છે, તેમજ જેઓ ધર્મ, અધમ, હિત, અહિત વિગેરે પ્રગટ કરવાથી આનંદ મેળવનારા છે, એવા ઉત્તમ ગુરૂઓને ભવરૂપી સમુદ્રમાં છિદ્ર રહિત અખંડ વહાણ તુલ્ય જાણીને સેવવા.
(वसंततिलकावृत्तम् ) चेद्दानशीलतपसां फलमाप्तुमीहा,
स्वर्गापवर्गपुरयोः पथि चेचियासा। वांछा च चेत्सुकृतदुःकृतयोविवेके,
૧૭ ૧૮ ૧૯ ૧૫૬ मेव्यः समाधिनिधिरेष गुरुस्तदाः ॥१०॥
For Private And Personal Use Only