________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
૨ ૧
૧ :
૨૮ ૨૬ ૨૫
() न स्वर्णादिपरिग्रहग्रहिलता, धत्ते च चित्ते कचित्, संसेव्यो गुरुरेष दोषविमुखः, संसारपारेच्छुभिः ॥५७॥
અર્થ:-જે ગુરૂ જીવોની હિંસા કરતા નથી, મૃષાવાદ બોલતા નથી, ચેરી કરતા નથી, સ્ત્રીઓના ભેગો ભેગવતા નથી, તેમજ મનમાં કોઈપણ વખતે સુવર્ણાદિકના પરિગ્રહની લોલુપતાને ધારણ કરતા નથી, એવા નિર્દોષ ગુરૂને સંસાર તરવાની ઈચ્છાવાળા માણસેએ સેવવા જોઈએ. ये व्यापारपरायणाः प्रणयिनी-प्रेमप्रवीणाश्च ये, ये धान्यादिपरिग्रहग्रहगृहं, सर्वाभिलाषाश्च ये ।
૧૪. ये मिथ्यावचनप्रपंचचतुरा-येऽहनिशं भोजिन૧૫ ૨૧ ૨૦ ૧૭ ૧૬ स्ते सेव्या न भवोदधौ कुगुरवः, सच्छिद्रपोता इव।।
અર્થ:-જેઓ વ્યાપારમાં તત્પર રહેલા છે, સ્ત્રીઓના પ્રેમમાં પ્રવીણ થયા છે, ધાન્યાદિકના પરિગ્રહના સ્થાન તુલ્ય છે, સમગ્ર વસ્તુઓના લાલચુ છે, મિથ્યાવાદના પ્રપંચમાં ચતુર છે, તેમજ જેઓ રાત્રિદિવસ ભોજનમાં આસકત છે, એવા કુગુરૂઓને આ ભવરૂપી સમુદ્રમાં ડુબાડવાને છિદ્રવાળા વહાણ સમાન જાણીને સેવવાજ નહિ,
૧૧ ૧૨ ૧૩
For Private And Personal Use Only