________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭
૧ ૦
૧૧
૯
૧૨
કરનાર માણસની પાસે, સેનાપતિ પ્રત્યે જેમ નાના માણસ, તેમ સમગ્ર ગુણો પિતાની મેળેજ આવી પહોંચે છે.
(નુખવૃત્તમ) प्रेमपात्रं प्रजायते, विनीताः पशवोऽपि हि । तस्माद्रिनय एवार्य, स्वीकार्यः कार्यकोविदैः ॥७० ।।
અર્થ:-વિનયવાળા પશુઓ પણ પ્રેમના પાત્રરૂપ થાય છે, અથોત બહુજ હાલાં લાગે છે, માટે પિતાના કાર્યમાં ચતુર એવા માણસોએ તે વિનયનો જ સ્વીકાર કરે.
ચાર- સાવિત્રીતિવૃત્ત) प्राणा यांतु सुरद्रचार परुचयः, संपत्तयश्वाचिरासंचाराः पितृपुत्रमित्ररमणी-मुख्याःसमा वुवुदैः ॥ तारुण्यादिवपुर्गुणा गिरिनदी-वेगेकपारिप्लवाः, कीतः केलिगृहं तुनीतिवनिता-संगश्चिरं तिष्ठतु॥७॥
અર્થ:-વર્ષાકાળમાં થતા ઇન્દ્રધનુષ સમાન ચપળ કાંતિ વાળા પ્રાણ ભલે ચાલ્યા જાઓ? ચંચળ સંપદાઓ પણ ભલે ચાલી જાઓ? પાણીના પરપોટા તુલ્ય પિતા, પુત્ર, મિત્ર, સ્ત્રી આદિ સંચારે ભલે ચાલ્યા જાઓ? તેમજ પર્વ
૧૧ -
_૧૪
૧૫ ૧૩
૧૬ ૧૭
૧૮
For Private And Personal Use Only