________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( .. !
ભક્ષણમાં લુબ્ધ થએલેા માણસ માંસથી પુષ્ટ થએલા પશુને
ઇચ્છે છે.
मद्यद्वार - ( शार्दूलविक्रीडितवृत्तम् . )
૫
૧૧
૪
૩
૬
स्वामित्वं समुपैति किंकरनरः प्रेष्यत्वमेति प्रभुः,
3
૧૩
૧૪
૧૨
शत्रुः सोदरतामुपैति भजते प्रत्यर्थितां सोदरः ।
પ
૧
?
..
૧૯ ૧૭
जायात्वं जननी प्रयाति जननीभावं च जायाजनो,
૧
ર
धर्मध्वंसधुरधुरीणमधुनः पानाभिभूतात्मनाम् ॥ १०१ ॥
અ:-ધર્મના નાશરૂપી ધેસરીને ધારણ કરવામાં અંગદ સમાન એવા મદ્યપાનથી પરાભવ પામેલા છે આત્મા જેમના એવા માણુસા ચાકરને શેડરૂપ ગણે છે, શત્રુને ભાઈ તુલ્ય માને છે. અને ભાઈને શત્રુ માને છે, તથા પેાતાની માતાને પેાતાની સ્ત્રી તરીકે ગણે છે, અને પેાતાની સ્ત્રીને પાતાની માતા સમાન માને છે.
( ૩પનાતિવૃત્તમ્ )
ૐ
*
''
- ૭
૧૧ ૧.
ददात्यदेयं च दधात्यधेयं, गायत्यगेयं च पिबत्य पेयम् ।
૧
૧૩ ૧૨ ૧૪
૧૬ ૧૫ ૧૬ ૧૭
૧૯
जयत्यजेयं च नयत्यनेयं, न किं सुरापानकरः करोति ॥
અ:-મદિરાપાન કરનારા માણુસ નહિ દેવા લાયક વસ્તુ આપે છે; નહિ ધારણ કરવા લાયક ધારણ કરે છે,
For Private And Personal Use Only