________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
* &
××
૧
૧૭
૨૨ ૨૫ ૨૪ ૨૦
ૐ
धनं देवो यासां धनमपि च यासां गुरुरिह,
૩ર
૨૯
૩૧ ૨૬ ૨૯ ૨૭
३०
विधत्ते वेश्यासु प्रणयमिह कस्तासु मतिमान् ॥ १०९ અર્થ: તે વેશ્યા સ્ત્રીઓને ધન એજ પ્રીતિ, ધન એજ નિરૂપમરૂપ, ધન એજ મનોહર આચાર, ધન એજ અત્યંત બુદ્ધિ, તેમજ દેવ તથા ગુરૂ પણ ધન જ છે, એવી વેશ્યા સ્ત્રીઓમાં કયા બુદ્ધિમાન પુરૂષ આ જગમાં પ્રેમ ધારણ કરે ? અર્થાત્ કાઇ પણ પ્રેમ ધારણ કરે નહિ,
( વસન્તતિસ્રાવૃત્તમ્ )
૧
૬
E
मास्म स्मर स्मरनरेशवरूथिनीनां,
ર
3 い
૪
૫
तासां पणांबुजदृशां हि दृशां विलासान् ।
૧૧
૧૦
यद्रूपदीपकलिकासु मनोहरा,
૧ ૨
स्नेहक्षयासु बहवः शलभीभवन्ति ॥ ११०॥ અ:-ડે પ્રાણી ! કામદેવરૂપી રાજાની સેના સમાન, એવી તે વેશ્યા સ્ત્રીએની આંખેાના કટાક્ષેાનું તું સ્મરણ નહિં કર ? કેમકે સ્નેહના ક્ષય થયા છે જેમને વિષે, ( તેલના નાશ થયેા છે જેમને વિષે એવી વેશ્યા સ્ત્રીએના રૂપરૂપી મનેહર દીવાની શિખાઓમાં ઘણા માણસા પતંગીઆની ક્રીડાને પ્રાપ્ત થાય છે. અર્થાત્ છેવટે મૃત્યુ પામે છે.
For Private And Personal Use Only
૧૩