________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાન મનની શુદ્ધિને ધારણ કરવાની જે તને ઈચ્છા હોય, તે સુવર્ણ અને મહર એવી સ્ત્રીમાં માતા તારા હૃદયનું તારે ક્ષણ કરવું જોઈએ; કેમકે લોભના સમૂહથી પરાભવ પામેલા હૃદયમાં, શિલામાં જેમ કમળનું ઉગવું તેમ, આભાર્થના સમૂહના વિસ્તારની ઉત્પત્તિ થતી નથી.
(થાતિજાગૃસણ) भक्तिं भनक्ति विनयं विनिहंति तृष्णां,
पुष्णाति तर्जयति वर्यमजर्यवीर्यम् । पूजां पराभवति नीतिमपाकरोति,
यूतं विदूरयत तव्यसनाध्वसूतम् ॥ ११ ॥ અર્થ –હે પ્રાણીઓ? જે જુગારકર્મ ભક્તિને તેડી પાડે છે, વિનયનો નાશ કરે છે, તૃણુને પુષ્ટ કરે છે, મનહર તથા નિબિડ એવા વર્ષની તર્જના કરે છે, પૂજાને એટલે કીર્તિને પરાભવ કરે છે. તથા નીતિને રર કરે છે, એવા નાના પ્રકારના દુઃખના માર્ગને ઉત્પન્ન કરનારા જુગારને તમે દૂર કરો ?
( શાસ્ત્રકારતકૃત્તમ્) वन्ध्यां धानि वधू विधाय स कुधीधुर्यः मुतानीहते,
૧૮ ૧૯ अंपापानमुत्य पर्वतपतेः प्राणान् म च प्रेमति ।
૨ ૦ ૧ ૬ ૧૫
For Private And Personal Use Only