________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( 33 )
પણ થતી નથી, મનેાહર આચરણેથી પણ થતી નથી, સિદ્ધાંતો સાંભળ્યાના શ્રમથીપણ થતી નથી, લક્ષ્મીના દાનથીપણ થતી નથી, તથા વ્રતાના સમૂહેાથી પણ થતી નથી.
૧૨
૧૦
ܐ
ચે
1+
૧૩
૧૧
विनः स्वर्गतरंगिणी प्रकटिता, तज्ञांगले मंडले,
૧૪
૧
૧૭
૧૮
दुःस्थस्य प्रविवेश वेश्मनि मनः कामप्रदा स्वर्गवी ।
૨૩
૨૦
૨૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
૨૧
प्रादुर्भावमुपेयिवान्मरुभुवि, क्षोणीरुहः स्वर्गिणां,
૩
૭
૧
ર ૨
यत्पित्रोः प्रविधीयते प्रतिदिनं भक्तिः शुभास्मिन् युगे ।। અર્થ:- કળિકાળમાં પણ નિરંતર માપતાની શુભ ભક્તિ જે કરવામાં આવે છે, તેથી અમે એમ જાણીએ છીએ કે, જંગલના પ્રદેશમાં દેવગગા પ્રગટ થઈ છે, તથા મનના ઈચ્છિત અર્થને આપનારી કામધેનુએ દિરિદ્રના ઘરમાં પ્રવેશ કર્યાં છે, તેમજ મારવાડની ભૂમિમાં કલ્પવૃક્ષાની ઉત્પત્તિ થઈ છે.
( સ્વાગતવૃિત્તમ)
ર
यत्प्रसादवशतः करिलीलां,
૧
पूतरप्रतिमितोऽभ्युपयाति ।
† a
૧૪ ૧૩
पादयोः प्रविदधीत न पित्रोः,
E
७
{
૧૧
किं तयोः मतनयः समुपास्तिम् ॥ ५५ ॥
For Private And Personal Use Only