________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) અર્થ:–ભરૂપી સૂર્યવિકાસી કમળાની શ્રેણિને સંહાર કરવામાં ચન્દ્ર સમાન, પુણ્યરૂપી કમળના સમૂહને વિકસ્વર કરવામાં સૂર્ય બબર, શુદ્ધ ધ્યાનના એક મંદિર , તુલ્ય, ઉત્તમ ગુણગણરૂપી મણિઓની શ્રેણિઓને ઉત્પન્ન કરવામાં માણિકની ખાણ ખબર, કલેશ અને મલિનતારૂપી કમળના બગીચાને નાશ કરવામાં હસ્તિસમાન, તથા તૃષ્ણારૂપી કાળા નાગને વશ કરવામાં મંત્રતુલ્ય, એ આ સંતેષને પિષ એટલે પુષ્ટિ સજજનેના હૃદયમાં દાખલ થાઓ ?
( પિતૃન્નાર-સાઢુંવર તવૃત્ત ) तेनावादि यशःप्रसिद्धिपटहः प्राकारि यात्रोत्सव,
स्तीर्थानां च सताममोदि हृदयं प्राणोदि पापप्रधा। श्रेयःश्रेणिरवापि वंशसदने चारोपि धर्मध्वजो, येनापूजि पदद्वयो हितवती पित्रोः पवित्रात्मनोः ॥११॥
અર્થ-જે માણસે પવિત્ર એવા પિતા માતાના હિતકારી બને ચરણેને પૂજ્યા છે, તેણે આ જગત્ માં પિતાના યશને જાહેર પોંહા વગડાવ્યું છે, તીર્થોની યાત્રાને ઓચ્છવ કરેલો છે, સજનાના હદયને આનંદિત કર્યું છે, પાપને વિસ્તાર દૂર કર્યો છે, કયાણની પરંપરા મેળવી છે, તથા તેણે પિતાના કુળરૂપી પ્રાસાદ ઉપર ધમધવજ આપણું કર્યો છે, એમ જાણવું.
For Private And Personal Use Only