________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar
૬ ૧ - ૧૭
અર્થ -જે માતપિતાની કૃપાથી જન્મ સમયે પાણીમાંના નાના પિરા સમાન પુત્ર પણ વન સમયમાં હસ્તિ સમાન લીલાને પ્રાપ્ત કરે છે, તેવા માતપિતાના ચરણની સેવાને તે પુત્ર શા માટે અંગીકાર ન કરે? અર્થાત્ કરેજ.
( ગુજાર--મતતસ્ત્રાવૃત્તમ્) किं पाथसा मथनवत् कुरुषे सुखेच्छु
बंधो मुधैव विविधं निकर क्रियाणाम् ।। वस्तुप्रकाशनपटुः प्रकटप्रभावो, .
दीप्रप्रदीप इव चेद् गुरुराहतो न ॥५६॥ અર્થ -દેદીપ્યમાન દિપકની માફક વસ્તુઓને પ્રકાશ કરવામાં સમર્થ, તેમજ પ્રગટ પ્રભાવવાળા, એવા ગુરૂને હે બધુ? જે તે સ્વીકાર્યા નથી, તે સુખની ઈચ્છાથી જળના વલેણાની માફક ફેગટ નાના પ્રકારની ક્રિયાઓને સમૂહ તું શા માટે કરે છે?
- ( રૂાઢffકતવૃત્ત) न ध्वंसं विदधाति यस्तनुमता, ब्रूते न भाषां मृषां, ૧૧ ૧૦ ૧૨ ૧૬ ૧૭ ૧૫ ૧૩ ૧૪ न स्तेयं वितनोति न प्रकुमते, भोगाँश्च वक्रभुवाम् ।
For Private And Personal Use Only