SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) અને શુકલપક્ષ જેમ ચન્દ્રની કળાને તેમ તે કુટિલતાને એટલે વક્રપણાને પોષે છે; એવી શુભ ગતિને અટકાવનારી માયાને, સર્પ જેમ પેાતાની કાંચળીને છેડે છે. તેમ કાણુ છોડતા નથી ? અર્થાત્ સાધુજના છેડે છે. ૧ . ૩ ૬ ૫ ये कौटिल्यकलाकलाप कुशलास्ते संत्यनेके क्षितौ, ૭ ૧૦ ૧૧ ૧૨ < ये हार्याजववर्य वीर्यसदनं ते केचिदेव ध्रुवम् । ૧૬ ૧૩ ૧૭ ૧૮ ૧૪ ૧૫ लभ्यं हि पदे पदे फलभरैर्नम्रा दरिद्रद्रुमाः, ૨૨ ૨૧ ૨૦ ૨૩ ૨૪ ૨૫ संप्रीणन् भुवनानि पेशलफलैरल्पो हि कल्पद्रुमः ॥४४॥ અર્થ.-કપટની કળાના સમૂહમાં કુશળ એવાતા આ પૃથ્વીમાં અનેક લેાકેા છે, પણ મનેાહુર એવી આવતાના ઉત્તમ વીર્યના સ્થાનરૂપ તે વિલાજ હોયછે; કેમકે ફળોના સમૂહાથી નમેલાં તુચ્છ વૃક્ષે તે પગલે પગલે મળે છે, તથાપિ પાતાના ઉત્તમ કળાથી ત્રણે જગને ખુશી કરનાર કલ્પવૃક્ષ તો અલ્પજ હાય છે. う (અનુષ્ટુEત્તમ ) ર ૩ ૪ ૫ ૩ ૧ उमाया इव मायायाः, संपर्क मुंच मुंच रे । ૧૦ ૧૧ ૧૨ C ૧૩ ૧૪ इश्वरोऽपि नरो नूनं, यत्संगाद् भीमतां भजेत् ॥ અર્થ: હે પ્રાણી ? પાર્વતીના સંગની માફક માયાને સંબ For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy