________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
। २६)
૧૪
૧૫
૧૦
૧૧ ૧૨
मायामिमां कुटिलशीलविहारविज्ञा,
मन्यामहे हृदि भुजंगवधूं नवीनाम् । दष्टोऽनया स्मितसरोजसहोदरास्यो,
मोहं नयेद्यादितरान्मधुरंब्रुवाणः ॥ ४२ ॥ અર્થ ટિલ શીળના એટલે દુરાચારના વિહારમાં ચતુર એવી માયારૂપી સપિણને અમે હૃદયમાં વિચિત્ર પ્રકારની માનીએ છીએ, કેમકે જેનાથી ડંખાએલો માણસ વિકશ્વર થએલા કમળ સમાન મુખવાળો થયે તે, તથા મીઠાં મીઠાં વચને બેલતે છતે ઉલટો બીજાને મેહમાં નાખે છે.
. ( शार्दूलविक्रीडितवृत्तम ) । विश्रंभं भुजगीव जीविततनुं व्याहंति या देहिनां, या सौहार्दमपाकरोति शुचिता स्पर्शोऽशुचीना मिव । या कौटिल्यकला कलामिव विधोःपुष्णाति पक्षः सित,स्ता निर्मोकमिवारगः क्षतगति मायां न को मुंचति ॥
અર્થ-સર્પિણી જેમ જીવિતને, તેમ માયા એટલે કપટ માણસેના વિશ્વાસને હણે છે, તથા અશુચિ પદને પર્શ જેમ પવિત્રતાને તેમ તે મિત્રાઈને દૂર કરે છે,
१४ १११८
૧૫
For Private And Personal Use Only