________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ ક્ષય થાય ત્યારે સમ્યક્ત્વ પ્રગટે. અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વ મેહનીય, મિશ્ર મેહનીય, સમતિ મેહનીય એ સાત ક્ષય થાય ત્યારે સમ્યક્ત્વ પ્રગટે.
ઉન્માગને મોક્ષમાર્ગ માને અને મોક્ષમાર્ગને ઉન્માર્ગ માને તે ‘મિથ્યાત્વ મોહનીય. ઉન્માર્ગથી મેક્ષ થાય નહીં, માટે માર્ગ બીજે હવે જોઈએ એવો જે ભાવ તે મિશ્ર મેહનીય.” આત્મા આ હશે? તેવું જ્ઞાન થાય તે “સમ્યક્ત્વ મોહનીય.” આત્મા આ છે? એ નિશ્ચયભાવ તે “સમ્યકત્વ.”
જ્ઞાન બે પ્રકારનાં છે–એક બીજભૂતજ્ઞાન અને બીજુ વૃક્ષભૂત જ્ઞાન. પ્રતીતિએ બંને સરખાં છે, તેમાં ભેદ નથી. વૃક્ષભૂત જ્ઞાન કેવળ નિરાવરણ થાય ત્યારે તેજ ભવે મોક્ષ થાય અને બીજભૂત જ્ઞાન થાય ત્યારે છેવટે પંદર ભવે મોક્ષ થાય. પ્રશ્ન :-સમ્યકૃત્વ કેમ જણાય? ઉત્તર :-માંહીથી દશા ફરે ત્યારે સમ્યક્ત્વની ખબર એની મેળે પિતાને પડે. સદેવ એટલે રાગદ્વેષ અને અજ્ઞાન જેનાં ક્ષય થયાં છે તે. સદ્દગુરૂ કોણ કહેવાય? મિથ્યાત્વ ગ્રંથી જેની છેદાઈ છે તે. સદ્દગુરૂ એટલે નિગ્રંથ. સતુધર્મ એટલે જ્ઞાની પુરૂષએ બધે ધર્મ. આ ત્રણે તત્વ યથાર્થ રીતે જાણે ત્યારે સમ્યકત્વ થયું ગણાય.
ચેથે ગુણસ્થાનકે ગ્રંથિભેદ થાય. અગિયારમેથી પડે છે તેને *ઉપશમ સમ્યક્ત્વ કહેવાય. લેભા ચારિત્રને પાડનાર છે. જેથે ગુણસ્થાનકે ઉપશમ અને ક્ષાયિક બને હેય. ઉપશમ એટલે સત્તામાં આવરણનું રહેવું. કલ્યાણનાં ખરેખરાં કારણે જીવને ધાર્યામાં નથી. જે શાસ્ત્રો વૃત્તિને સંક્ષેપે નહીં, વૃત્તિને સંકોચે નહીં પરંતુ વધારે, તેવા શાસ્ત્રોમાં ન્યાય ક્યાંથી હોય?
સમક્તિી એટલે મિથ્યાત્વ મુક્ત, કેવળજ્ઞાની એટલે ચારિત્રાવરણથી સંપૂર્ણપણે મુક્ત અને સિદ્ધ એટલે દેહાદિથી સંપૂર્ણ પણે મુક્ત. “જ્ઞાન” એટલે આત્મા યથાતથ્ય જાણ તે. “દશન એટલે આત્માની યથાર્થ પ્રતીતિ થવી તે. “ચારિત્ર' એટલે આત્મા સ્થિર થાય છે. પવિત્ર