________________
૧૩૬
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ પુરૂષ જ યથાતથ્ય દેખે છે. લેકની શબ્દાદિ કામના પ્રત્યે દેખતાં છતાં ઉદાસીન રહી જે માત્ર સ્પષ્ટપણે પિતાને દેખે છે, એવા જ્ઞાનીને નમસ્કાર કરીએ છીએ, અને જ્ઞાને સંકુરિત એવા આત્મભાવને અત્યારે આટલું લખી તટસ્થ કરીએ છીએ.
....પણ મેક્ષ તે કેવળ અમને નિકટપણે વતે છે, એ તે નિઃશંક વાર્તા છે. અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી. ક્ષણ પણ અન્ય ભાવને વિષે સ્થિર થતું નથી; સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તે કયાંય કહ્યું જતું નથી.
ઈશ્વરેચ્છા હોય અને તેમને અમારૂં જે કંઈ સ્વરુપ છે તે તેમના હદયને વિષે ચેડા વખતમાં આવે તે ભલે અને અમારે વિષે પૂજ્ય બુદ્ધિ થાય તે ભલે, નહીં તે ઉપર જણાવ્યા પ્રકારે રહેવું હવે તે બનવું ભયંકર લાગે છે. હે પરમકૃપાળુદેવ જન્મ, જરા, મરણદિ સર્વ દુઃખેને અત્યંત ક્ષય કરનારે એ વીતરાગ પુરૂષને મૂળ માગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપે, તે અનંત ઉપકારને પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમત્ કંઈપણ લેવાને સર્વથા નિસ્પૃહ છે, જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિન્દમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરૂષના મૂળધમની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહે એટલું માગું છું તે સફળ થાઓ.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ શિક્ષાપાઠઃ પર. (ચાર) ઉદયાદિ ભંગ આત્મ સાધન દ્રવ્ય—હું એક છું, અસંગ છું, સવ પરભાવથી મુક્ત છું. ક્ષેત્ર–અસંખ્યાત પ્રદેશાત્મક નિજ અવગાહના પ્રમાણું છું. કાળ–અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાય પરિણામી સમયાત્મક
છું.