________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ નમસ્કાર કરીએ છીએ, અને જ્ઞાન કુરિત એવા આત્મભાવને અત્યારે આટલું લખી તટસ્થ કરીએ છીએ.
શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઈચ્છાએ કરી જેનાં ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે એવા જીનું જ્યાં વિશેષપણે દેખાવું છે, એ જે કાળ તે આ “દુષમ કળિયુગ નામને કાળ છે, તેને વિષે વિહવળપણું જેને પરમાર્થને વિષે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તનભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત આવૃત્ત થયું નથી, બીજા જે કારણે તેને વિષે જેને વિશ્વાસ વર્તતે નથી એ જે કઈ હેય તે તે આ કાળને વિષે ‘બીજો શ્રી. રામ છે. તથાપિ જોઈને સખેદ આશ્ચર્ય વતે છે કે એ ગુણોના કેઈ અંશે સંપન્ન પણ અલ્પ છ દષ્ટિગોચર થતા નથી. નિદ્રા સિવાયને બાકીને જે વખત તેમાંથી એકાદ ક્લાક સિવાય બાકીને વખત મન, વચન, કાયાથી ઉપાધિને જેગે વતે છે. ઉપાય નથી, એટલે સમ્યક પરિણતિએ સંવેદન કરવું યંગ્ય છે.
મોટા આશ્ચર્ય પમાડનારાં એવાં જળ, વાયુ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ આદિ પદાર્થોના જે ગુણો તે સામાન્ય પ્રકારે પણ જેમ જીવોની દષ્ટિમાં આવતા નથી, અને પિતાનું જે નાનું ઘર અથવા જે કંઈ ચીજો તેને વિષે કોઈ જાતનું જાણે આશ્ચર્યકારક સ્વરૂપ દેખી અહત્વ વતે છે, એ જોઈ એમ થાય છે કે લોકોને દષ્ટિ-ભ્રમ અનાદિકાળને મટ નથી. જેથી મટે એ જે ઉપાય; તેને વિષે જીવનું અલ્પ પણ જ્ઞાન પ્રવર્તતું નથી, અને તેનું ઓળખાણ થયે પણ સ્વેચ્છાએ વર્તવાની જે બુદ્ધિ તે વારંવાર ઉદય પામે છે; એમ ઘણું જીવેની સ્થિતિ જોઈ આ લેક અનંત કાળ રહેવાને છે, એમ જાણે.
જ્ઞાની પુરૂષની અવજ્ઞા બેલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થકર કહે છે. તે પુરૂષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું, અને તેની આજ્ઞામાં સરળ પરિણામે પરમ ઉપગદષ્ટિએ વર્તવું, એ અનંત