________________
પ્રજ્ઞાવખેાધતુ શૈલી સ્વરૂપ
૩૨૫
અજ્ઞાનભાવથી કરેલાં કર્યાં પ્રાર'ભકાળે ખીજરૂપ હાઈ, વખતને ચેગ પામી, ફળરૂપ વૃક્ષ પરિણામે પરિણમે છે; અર્થાત્ તે કર્માં આત્માને ભાગવવાં પડે છે. જેમ અગ્નિ સ્પશે ઉષ્ણુપણાના સંબધ થાય છે અને તેનુ' સહેજે વેદનારૂપ પિરણામ થાય છે, તેમ આત્માને ક્રેાધાદિ ભાવના કર્તાપણાએ જન્મ, જરા, મરણાદિ વેદનારૂપ પિરણામ થાય છે.
અજ્ઞાની ગુરૂઓએ લાકોને અવળે માગે ચડાવી દીધા છે, અવળું અલાવી દીધું છે. એટલે લેાકો ગચ્છ, કુળ આદિ લૌકિક ભાવમાં તદાકાર થઈ ગયા છે. અજ્ઞાનીઓએ લાકને સાવ અવળેા જ મા સમજાવી દીધા છે. તેઓના સગથી આ કાળમાં અધકાર થઈ ગયા છે. અમારી કહેલી દરેકે દરેક વાત સભારી સંભારી પુરૂષાર્થ વિશેષપણે કરવા. ગચ્છાદિના કદાગ્રહો મૂકી દેવા જોઈએ.
જીવ અનાદિ કાળથી રખડયા છે. સમકિત થાય તે સહેજે સમાધિ થાય; અને પરિણામે કલ્યાણ થાય. જીવ સત્પુરૂષના આશ્રયે જે આજ્ઞાદિ ખરેખર આરાધે, તેના ઉપર પ્રતીત આણે તેા ઉપકાર થાય જ.
અંશે પણ ત્યાગ કરવા તેની પ્રથમથી જ ચાક્કસપણે વ્યાખ્યા આંધી, સાક્ષી રાખી ત્યાગ કરવા, તથા ત્યાગ કરવા પછી પેાતાને મન ગમતા અથ કરવા નહી.
માન અને મતાગ્રહ એ માર્ગ પામવામાં આડા સ્થંભરૂપ છે, તે સૂકી શકાતાં નથી અને તેથી સમજાતું નથી. સમજવામાં વિનય–ભક્તિની પહેલી જરૂર પડે છે. તે ભક્તિ માન–મતાગ્રહના કારણથી આદરી શકાતી નથી.
ૐ શાંતિ
શિક્ષાપાઠ: ૧૦૦
પારમાર્થિક સત્ય
વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવુ... જાણવું, અનુભવવુ તેવુ' જ કહેવુ* તે સત્ય એ પ્રકારે છે: પરમા` સત્ય અને વ્યવહાર સત્ય.’ પરમાં સત્ય’ એટલે આત્મા સિવાય ખીજો કોઈ પદાર્થ આત્માના