Book Title: Pragnavbodhnu Shailee Swarup
Author(s): Subodhak Pustakshala Trust Mandal
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 360
________________ પ્રસ્તાવબોધનું શૈલી સ્વરૂપ ૩૪૩. સંપૂર્ણ વીતરાગ દશા જેને વતે છે તે ચરમ શરીરી જાણીએ છીએ. પરમ જાગૃત સ્વભાવ ભજ, પરમ જાગૃત સ્વભાવ ભજ. પરાનુગ્રહ પરમ કારુણ્યવૃત્તિ કરતાં પણ પ્રથમ રમૈતન્ય જિન પ્રતિમા થા. શૈતન્ય જિન પ્રતિમા થા. જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે. તેમજ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. ભગવાન જિને ઉપદેશેલો આત્માને સમાધિમાર્ગ શ્રી ગુરુના અનુગ્રહથી જાણ પરમ પ્રયત્નથી ઉપાસના કરે. કેવળ સમવસ્થિત શુદ્ધ ચેતન મેક્ષ તે સ્વભાવનું અનુસંધાન તે મેક્ષ માગ. પ્રતીતિરૂપે તે માર્ગ જ્યાં શરૂ થાય છે ત્યાં સમ્યદર્શન, દેશ આચરણ રૂપે તે પંચમ ગુણસ્થાનક સર્વ આચરણ રૂપે તે છ ગુણસ્થાનક. અપ્રમત્તપણે તે આચરણમાં સ્થિતિ તે સપ્તમ ગુણસ્થાનક અપૂર્વ આત્મ જાગૃતિ તે અષ્ટમ ગુણસ્થાનક સત્તાગત સ્થૂળ કષાય બળપૂર્વક સ્થિતિ તે નવમ ગુણસ્થાનક સત્તાગતસૂમ કષાય બળપૂર્વક સ્થિતિ તે દશમ ગુણસ્થાનક ઉપશાંત એકાદશમ " ક્ષીણ , દ્વાદશમ , ” રાગ દ્વેષને આત્યંતિક ક્ષય થઈ શકે છે. જ્ઞાનને પ્રતિબંધક રાગ-દ્વેષ છે. જ્ઞાન જીવને સ્વત્વભૂત ધર્મ છે જીવ, એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હેવાથી તેનું જ્ઞાન સામર્થ્ય સંપૂર્ણ છે. સર્વજ્ઞપદ વારંવાર શ્રવણ કરવા ગ્ય, વાંચવા ગ્ય, વિચાર

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384