________________
મદાવખેાધનું શૈલી સ્વરૂપ
૩૬૧
ઘણા જીવાને પ્રાપ્તિ પ્રારબ્ધ યાગથી જે અને તે પણ શુદ્ધ સ્વભાવના અનુસંધાનપૂર્વક થવુ ઘટે છે. મહાત્માઓએ નિષ્કારણ કરુણાથી પરમ પદના ઉપદેશ કર્યા છે, તેથી એમ જણાય છે કે તે ઉપદેશનું કાર્ય પરમ મહત્ જ છે. સવ જીવ પ્રત્યે બાહ્ય યામાં પણ અપ્રમત્ત રહેવાના જેના યાગના સ્વભાવ છે, તેના આત્મસ્વભાવ સ જીવને પરમ પદ્મના ઉપદેશને આકર્ષીક હોય, તેવી નિષ્કારણુ કરુણાવાળા હાય તે યથાર્થ છે.
ઘણાં શાસ્ત્રા અને વાકયેાના અભ્યાસ કરતાં પણ જો જ્ઞાની પુરુષોની એકેક આજ્ઞા જીવ ઉપાસે તે ઘણાં શાસ્ત્રથી થતું ફળ સહેજમાં પ્રાપ્ત
થાય.
ત્રણ યાગની અલ્પ પ્રવૃત્તિ, તે પણ સમ્યક્ પ્રવૃત્તિ હોય ત્યારે મહત્ પુરુષના વચનામૃતનું મનન પરમ શ્રેયનું મૂળ દૃઢીભૂત કરે છે. ક્રમે કરીને પરમ પદ સંપ્રાપ્ત કરે છે. ચિત્ત અવિક્ષેપ રાખી પરમ શાંત શ્રુતનુ અનુપ્રેક્ષણ કર્તવ્ય છે.
ૐ શાંતિ
શિક્ષાપાઠ : ૧૦૮ સમાપ્તિ અવસર ભાગ બીજે
વર્તમાન આ કાળમાં, મેક્ષ મા બહુ લાપ, વિચારવા આત્માથી ને, ભાગ્યેા અત્ર અંગેપ્ય.
કલ્યાણના માને અને પરમા સ્વરૂપને યથાર્થ રીતે નહી સમજનારા અજ્ઞાની જીવા, પેાતાની મતિ કલ્પનાથી મેાક્ષમાને કલ્પી, વિવિધ ઉપાયામાં પ્રવતન કરતા છતાં મેાક્ષ પામવાને બદલે સસાર પરિભ્રમણ કરતાં જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. સંસારના તાપથી ત્રાસ પામેલા અને બધનથી મુક્ત થવા