________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ સ્વરૂપ જાણીને, સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરે.
જેમ જેમ દયાન-વિશુદ્ધિ તેમ તેમ જ્ઞાનાવરણીયને ક્ષય થશે.
જેમ જેમ ઉપશમની વૃદ્ધિ થાય તેમ તેમ તપ કરવાથી કમની ઘણુ નિર્જરા થાય છે.
જ્ઞાનમય આત્મા જેમને પરમેસ્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયે, અને જેમણે પરદ્રવ્યમાત્ર ત્યાગ કર્યું છે, તે દેવને નમન હે! નમન હે!
સર્વ પરમાર્થનાં સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે. સત્ય રુષનાં ચરણ સમીપને નિવાસ છે, બધા કાળમાં તેનું દુર્લભપણું છે, અને આવા વિષમ કાળમાં તેનું અત્યંત દુર્લભપણું જ્ઞાનીપુરુષેએ જાણ્યું છે.
જ્ઞાની પુરુષના સમાગમને અંતરાય રહેતું હોય તે તે પ્રસંગમાં વારંવાર તે જ્ઞાની પુરુષની દશા, ચેષ્ટા અને વચને નિરખવા, સંભારવા અને વિચારવા ગ્ય છે.
હવે એ નિશ્ચય કરે ઘટે છે કે જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજે કઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવાયેગ્ય નથી, અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજે કઈ કલ્યાણને ઉપાય નથી. તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણે છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગવી ઘટે છે. તે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી ઉદાસીનપણે લેકમ સંબંધી અને કર્મ સંબંધી. પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરે, જે વ્યવહાર કર્યામાં જીવને પિતાની મહત્તાદિની ઇચ્છા હોય તે વ્યવહાર કર યથાયોગ્ય નથી. | માયાને પ્રપંચ ક્ષણે ક્ષણે બાધકર્તા છે, તે પ્રપંચના તાપની નિવૃત્તિ કેઈ કલ્પકમની છાયા છે અને કાં કેવળદશા છે, તથાપિ કલ્પકમની છાયા પ્રશસ્ત છે તે સિવાય એ તાપની નિવૃત્તિ નથી અને એ કલપકમને વાસ્તવિક ઓળખવા જીવે જોગ્ય થવું પ્રશસ્ત છે.
ઊપજે મેહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર.
પૂર્ણ માલિકા મંગલ તપિપધ્યાને રવિરૂપ થાય,